શ્રી સ્વામિનારાયણ ભગવાને
સ્વ હસ્તે બાંધેલ છ ધામ :-
ધામ : અમદાવાદ
મુખ્ય દેવ : શ્રી નરનારાયણ દેવ
પ્રતિષ્ઠા : વિ.સંવંત ૧૮૭૮ ફાલ્ગુન સુકલ ૩, સોમવાર (તા.૨૪/૨/૧૮૨૨)
વિશેષ : સમગ્ર વિશ્વ
માં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નું પ્રથમ મંદિર.
ધામ : ભુજ
મુખ્ય દેવ : શ્રી નરનારાયણ
દેવ
પ્રતિષ્ઠા : વિ.સંવંત ૧૮૭૯ વૈશાખ સુદ ૫, શુક્રવાર (તા.૧૫-૫-૧૮૨૩)
ધામ : વડતાલ
મુખ્ય દેવ : શ્રી લક્ષ્મીનારાયણ
દેવ
પ્રતિષ્ઠા : વિ.સંવંત ૧૮૮૧ કાર્તિક સુદ ૧૨, ગુરુવાર (તા.૩-૧૧-૧૮૨૪)
વિશેષ : પોતાનું સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવિયા. પ્રથમ
વખત આ બ્રમાંડ માં પોતાનું સ્વરૂપ વડતાલ માં પધરાવિયું. વડતાલ મંદિર માં ઉભા રહી પૂનમ
ભરવાની આજ્ઞા કરી.
ધામ : ધોલેરા
મુખ્ય દેવ : શ્રી મદનમોહન
દેવ
પ્રતિષ્ઠા : વિ.સંવંત ૧૮૮૨ વૈશાખ સુદ ૧૩, શનિવાર (તા.૧૯-૫-૧૮૨૬)
ધામ : જુનાગઢ
મુખ્ય દેવ : શ્રી રાધારમણ
દેવ
પ્રતિષ્ઠા : વિ.સંવંત ૧૮૮૪ વૈશાખ વદ ૨, ગુરુવાર (તા.૧-૫-૧૮૨૮)
વિશેષ : સમગ્ર સંપ્રદાય
માં જુનાગઢ મંદિર માંજ સીધેશ્વર મહાદેવ પધરાવિયા. ગોપાળાનંદ સ્વામી ની મહાપુન્જા તે
મંદિર માં છે. ૩૬૫ દિવસ પુંજા થાય છે.
ધામ : ગઢપુર
મુખ્ય દેવ : શ્રી ગોપીનાથજી મહારાજ
પ્રતિષ્ઠા : વિ.સંવંત ૧૮૮૫ અષાઢ સુદ ૧૨, મંગળવાર (તા.૨૦-૧૦-૧૮૨૮)
વિશેષ : મહારાજે પોતાના
પોતાના એક એક અંગો નું માપ લેવરાવી ગોપીનાથજી મહારાજ ની મૂર્તિ બનાવડાવી. મહારાજ પોતાનું
ઘર માનતા તે ગઢપુર દાદા દરબાર ગઢ ઉપરાંત અક્ષર ઓરડી અને મંદિર માં સૂર્ય નારાયણ પધરાવિયા.