Monday, 22 April 2013

કીર્તન

જય જય ઘનશ્યામ લાલ , શિરે છે પાઘ લાલ,
તિલક વિશાલ લાલ , ઘનશ્યામજી ને
ચાલે છે ચાલ લાલ , કર માં રૂમાલ લાલ ,
ખંભે છે ખેસ લાલ , ઘનશ્યામજી ને
કમર પર રેટો લાલ , ગજરા તોરા છે લાલ,
નખ રૂડા છે લાલ , ઘનશ્યામજી ને
જય જય હે ભક્તિલાલ ,સુખકારી ધર્મબાલ
"હિરેન" નીરખી નિહાલ , ઘનશ્યામજી ને . 

No comments:

Post a Comment